આદુ ફુદીના ની ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત

આદુ ફુદીના ની ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. ૨ કપદુધ
  2. ૧ ટુકડો આદુ (જરૂર મુજબ)
  3. ૧ ડાડખી ફુદીનો
  4. ૧ ચમચીચા ની ભુકી
  5. ૧ ચમચીસાકર
  6. ૩ નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    દુધ ગરમ થાય એટલે તેમાં સાકર ફુદીનો આદુ નાખી ઉકાળો લાલ રંગ થાય ત્યાં સુધી રહેવા દો પછી ગાળી લો સવાર મા ચા ની મજા લો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes