ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ1
#week3
આ રેસિપી ઈવનીંગ નાસ્તા માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

#KSJ1
#week3
આ રેસિપી ઈવનીંગ નાસ્તા માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યકતી માટે
  1. 1બાઉલ મમરા
  2. 1બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  3. 1બાઉલ ઝીણા સમારેલા ટામેટાં
  4. 5-6 નંગફરસી પૂરી
  5. 2-3 ચમચીલીલી ચટણી
  6. 2-3 ચમચીટોમેટો કેચઅપ
  7. સર્વ કરવા માટે ઝીણી સેવ
  8. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મમરા,ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટાં નાખો.

  2. 2

    ત્યારબાદ ફરસી પૂરી થોડી ભૂકકો કરી, ચાટ મસાલો લીલી ચટણી, કેચઅપ નાખી મીક્સ કરો.

  3. 3

    હવે એક પ્લેટમાં ચટપટી ભેળ લઈ ઉપરથી લીલી ચટણી, કેચઅપ અને ઝીણી સેવ સાથે સર્વ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ...થેન્ક યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes