રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

Preparation time 10 min cook time 3/4 મિનિટ
3/4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરવો
  2. 50 ગ્રામ ચણાનો લોટ (optional)
  3. 1બાઉલ દહીં
  4. 1વાટકો કોબી ખમણેલું
  5. 1 ગાજર ખમણેલું
  6. 1/2 બીટ ખમણેલું
  7. 1 મીડિયમ બટાકા ઝીણા સમારેલા
  8. 1/4 વાટકી વટાણા
  9. 1/4 વાટકી મકાઈ
  10. થોડા શીંગદાણા
  11. 1 કેપ્સિકમ સમારેલું
  12. લીલા મરચાં ટેસ્ટ મુજબ, કોથમીર, આદુ,
  13. વઘાર માટે તેલ
  14. જીરું
  15. અડદ ની દાળ
  16. લીમડો
  17. હિંગ
  18. 2પાઉચ ઇનો અથવા 1 નાની ચમચી મીઠા સોડા

રાંધવાની સૂચનાઓ

Preparation time 10 min cook time 3/4 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક મોટા બાઉલ માં રવો ચણા નો લોટ અને દહીં ને મિક્સ કરી ને સાઇડ પર રાખી દો.પછી બધા જ વેજિટેબલ ને ચોપ કરી લો.

  2. 2

    પછી બધું જ મિક્સ કરી ને તેમાં સ્વાદાનુસાર મીઠું,ગરમ મસાલો નાખી દો પછી તેને વઘાર માટે તેલ માં જીરું, તલ, અડદ દાળ ને લીમડો નાખી તે બેટર માં રેડી ને ઢાંકી દો

  3. 3

    પછી અપે કરવા ટાઈમ ઇનો અથવા સોડા નાખી હલકા હાથે મિક્સ કરો અને અપે પ્લેટ ને ગ્રીસ કરી ને તેમાં ચમચી વડે બેટ્ટર નાખીને ઠાંકી દો 2 મિનિટ પછી તેને ફેરવો અને તેને પણ 2 મિનિટ સુધી રેવા દો મીડિયમ થી હાઇ ફ્લેમ પર

  4. 4

    તો વેજ અપે રેડી છે સર્વ કરવા માટે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Rakesh Kanani
પર

ટિપ્પણીઓ

Similar Recipes