પંજાબી રાજમાં અને રાઈસ (Punjabi Rajma Rice Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen
શેર કરો

ઘટકો

40minit
3 વ્યક્તિ
  1. 150 ગ્રામરાજમાં
  2. 3 નંગટોમેટો
  3. 2 નંગડુંગળી
  4. 2 નંગલીલા મરચા
  5. 4 નંગલસણની કળીઓ
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૩ ચમચી ઘી
  9. 1/2 ચમચી જીરું
  10. ૨ ચમચી ઓઇલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧ ચમચી બેસન
  13. કોથમીર
  14. ૧ કપ રાઈસ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૧ લવિંગ

રાંધવાની સૂચનાઓ

40minit
  1. 1

    સૌ પહેલાં રાજમાં ને 4 થી 5 કલાક પાણીમાં પલાળી દો. ત્યારબાદ કૂકર મા મીઠું નાખી 5 થી 6 વ્હીસલ વગાડવી.

  2. 2

    પછી ટોમેટો ને ૨સીટી મારી બાફી છાલ નીકાળી મિક્સરમાં ગ્રેવી બનાવી લો

  3. 3

    હવે આપણે એક પેનમાં ઘી અને ઓઇલ મિક્સ મૂકી જીરું અને હિંગ નાખી આદુ મરચા લસણની પેસ્ટ અને ટોમેટો પ્યૂરી નાખી બધાં મસાલા નાખી બેસન ઉમેરીને 5 મિનિટ થવા દેવું.

  4. 4

    પછી તેમાં બાફેલા રાજમાં ઉમેરીને પાણી સાથે 5 મિનિટ થવા દેવું પછી કોથમીર નાખી રાઈસ સાથે સર્વ કરવું

  5. 5

    રાઈસ ને 1 કલાક પાણીમાં પલાળી એક તપેલીમાં પાણી મૂકી મીઠું ઉમેરી પાણી ઉકાળી લવિંગ નાખી તેમાં પલાળેલા ચોખા નાખી સેમિ કૂક 5 થી 7મિનિટ કરવા જેથી એક્દમ ખુલ્લાં બને

  6. 6

    તૈયાર છે આપણી રાજમા ચાવલ. ડિનર પ્લેટ બનાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes