રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા બાફેલું બટેકુ, ટમેટું, ડુંગળી ઝીણી સમારી લો
- 2
ત્યારપછી બીજા વાસણ મા મમરા લો અને તેમાં સેવ નાખો પછી તેમાં ડુંગળી, ટામેટા, બટેકા નાખો
- 3
પછી તેમાં લીલી ચટણી,મીઠું,ચાટ મસાલો, ટામેટાં સોસ, લીંબૂ નો રસ નાખી બરાબર મિક્સ કરો કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
ચિઝલિંગ ભેળ (Cheesling Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelકેમ છો મિત્રો.. આજે મેં બાળકો માટે અને બાળક જાતે બનાવી શકે એમની સાંજ ની છોટી છોટી ભૂખ માટે.. એવી quick રેસિપી બનાવી છે.. અને એ પણ ઘર માં રહેલી થોડી ક જ સામગ્રી થી.. તમને પણ ગમશે 👍😇 Noopur Alok Vaishnav -
-
-
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
-
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
સ્પ્રાઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
-
-
-
-
-
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week23આ ચાટ તમે નાસ્તા માં પણ લઈ શકો છો. કોઈ મહેમાન આવે તો એને પણ તમે આપી શકો છો. નાના બાળકો ને તો ફેવરીટ હોય છે. Vaibhavi Kotak -
-
-
-
-
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280090
ટિપ્પણીઓ (2)