સ્પ્રાઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમમરા
  2. 4 ટેબલ સ્પૂનફણગાવેલ મગ
  3. 2 ટેબલ સ્પૂનટામેટાં ઝીણા સમારેલ
  4. 2 ટેબલ સ્પૂનડુંગળી ઝીણી સમારેલ
  5. 1 ટેબલ સ્પૂનકાચી કેરી ઝીણી સમારેલ
  6. 2 ટેબલ સ્પૂનખારી શીંગ
  7. 2 ટેબલ સ્પૂનકોથમીર ઝીણી સમારેલ
  8. 1 ટેબલ સ્પૂનલીલી ચટણી
  9. 2 ટેબલ સ્પૂનખજુર ની ચટણી
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટી સ્પૂનચાટ મસાલો
  12. 11/2 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીકસીંગ બાઉલ મા મમરા લઈ બધી સામગ્રી એડ કરી મિક્સ કરો.

  2. 2

    સર્વીગ પ્લેટ મા લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes