મગ ચોખા ના પુડલા (Moong Chokha Pudla Recipe In Gujarati)

Nimisha Savaniya @cook_35876283
મગ ચોખા ના પુડલા (Moong Chokha Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ચોખ્ખા ને ધોઈ ને પલાળી દેવા 8 થી 10 કલાક
- 2
ત્યારબાદ તેમા થી પાણી કાઢી ને તેમા મીઠું, મરચા અને ધાણાભાજી નાખી ને થોડું પાણી નાખી ને મિક્સ કરી ને મિક્સર મા પીસી નાખવુ ને ખીરૂ તૈયાર કરી
- 3
ત્યારબાદ તવી મા 2 ચમચી તેલ ગરમ કરી ને તેમા ખીરૂ નાખી ને ચમચી ની મદદ થી પુડલો તૈયાર કરી ને બંને બાજુ બરાબર શેકી લેવો તૈયાર છે મગ ચોખ્ખા ના પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ના પુડલા (Moong Pudla Recipe In Gujarati)
#RC4મગ ખાટા કે ગળ્યા બનાવ્યા હોય.આજે મે પુડલા બનાવ્યા છે Jenny Shah -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
-
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKRમગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે.. Sangita Vyas -
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
લિટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
લિટ્ટી ચોખા બિહાર રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ડીશ છે. લિટ્ટી બનાવવા માટે કરકરા ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં સત્તુ અને મસાલા નું ફીલિંગ કરવામાં આવે છે.આ લિટ્ટી ને ગાયના છાણામાં પકાવવામાં આવે છે, પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ બનાવી શકાય. ચોખા બનાવવા માટે શેકેલા રીંગણ, ટામેટા અને બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોકી ફ્લેવર આ ડીશને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. લિટ્ટી ચોખાને ચટણી અને કાંદા સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
-
-
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
-
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
#WKRખીચડી બહુજ પોષ્ટીક વાનગી છે. માંદા માણસ ને શક્તિ આપે છે અને પચવા માં બહુજ હલકો ખોરાક છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16305246
ટિપ્પણીઓ (2)