ઓટ્સ મન્ચુરિયન

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB4
આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.
મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું.

ઓટ્સ મન્ચુરિયન

2 કમેન્ટ્સ કરેલ છે

#RB4
આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.
મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૦૪
  1. મન્ચુરીઅન બનાવવા માટેની સામગ્રી
  2. ૧+૧/૨ કપ સમારેલી ડુંગળી+ઝીણી સમારેલી કોબીજ+ખમણેલું ગાજર
  3. ૩ નાની ચમચીઝીણું સમારેલુ લસણ+ ઝીણું સમારેલુ લીલું મરચું+ઝીણું સમારેલુ આદુ
  4. ૧૫૦ ગ્રામ ઓટ્સ
  5. ૧ નાની ચમચીમરી ભૂકો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ નાની ચમચીકોર્ન ફ્લોર
  8. સોસ બનાવવા માટેની સામગ્રી
  9. ૧ કપસિમલા મરચુ ચોરસ કાપેલુ
  10. ૧ કપડુંગળી ચોરસ કાપેલી
  11. ૨ નાની ચમચીઝીણા સમારેલ લસણ+આદુ
  12. ૨-૩ નાની ચમચી સોયાસોસ
  13. ૨ ચમચીગ્રીન ચીલી સોસ+રેડ ચીલી સોસ
  14. ૧ નાની ચમચીટમેટાનો સોસ
  15. ૧ વાટકીપાણી
  16. ૧/૨ નાની ચમચીકોર્ન ફ્લોર પાણીમા ડહોળેલું
  17. લીલી ડુંગળી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા વિભાગ ૧ ની સામગ્રીને ભેગી કરવી.

  2. 2

    મિશ્રણ મા થોડુ પાણી ઉમેરીને નાના ગોળા વાળવા અને ૫ મિનિટ સાઈડ પર રાખવા.

  3. 3

    ગરમ તેલમાં ગોળા તળી લેવા, થોડા ઠંડા પડવા દેવા.

  4. 4

    હવે ૧-૨ ચમચી તેલ મા વિભાગ ૨ મુજબ ડુંગળી મરચું આદુ લસણ સાંતળવા, તેમા બધા સોસ નાખવા, જરૂર મુજબ થોડુ પાણી અને કોર્નફ્લોર વાળુનાખી પાણી નાખી સોસ બનાવવો અને તળેલા ગોળા તેમા નાખી, થોડા પકવવા, મન્ચુરીયન તૈયાર.. તેને સર્વિંગ બાઉલ મા ગોઠવી લીલી સમારેલી ડુંગળીથી સજાવીને ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

Similar Recipes