ચણા ની દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
ફેમિલી
  1. ૨ કપચણાની દાળ તૈયાર તીખી
  2. ૧ વાટકીકોથમીર સમારેલી
  3. ૨ લીલા મરચા
  4. ૧ મોટી ચમચી ચાટ મસાલો
  5. ૧ ટામેટુ
  6. ૧ મોટી ચમચી લીંબુનો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ વાટકી દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે એક બાઉલમાં બધુ મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે ચાટ તૈયાર છે તમે સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો

  3. 3

    રાજકોટ ફેમસ ચાટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes