એલોવેરા જ્યુસ (Alovera Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીધેલ સામગ્રીમાં એલોવેરા અને ફુદીનાના પાંદડા ધોઈને સાફ કરી લેવાનું
- 2
એલોવેરા નો સ્કીન કાઢી નાના નાના પીસીસ કરી લેવાનું અને અદરક ના પીસીસ કરી લેવાનું
- 3
બધી સામગ્રીને મિક્સર ગ્રાઈન્ડર માં ગ્રાઇન્ડ કરી લેવાનું. ત્યારબાદ બે ફોનમાં જ અને લીંબુનો જ્યુસ સ્વાદ અનુસાર મિલાવી લેવાનું
- 4
લીંબુનો સ્લાઈસ અને ફુદીનાના પાંદડાથી ગાર્નિશ કરી લેવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બીટ હળદર આદુ નો જ્યુસ (Beetroot Turmeric Ginger Juice Recipe In Gujarati)
#SJC#MBR3#WEEK3 kruti buch -
-
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
નારંગી મધનો જ્યુસ (Orange Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગાજર સફરજન જ્યુસ (Gajar Apple Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ત્વચા માટે ખૂબ જ સારું છે અને કેન્સર સામે ફાઇટ કરવા માં મદદ કરે છે.આ શાક ભાજી અને ફળો સાથે પોષક સંતુલિત પીણું બનાવે છે. Bina Mithani -
એલોવેરા જ્યુસ(Aloevera Juice Recipe In Gujarati)
આ ખૂબ જ હેલ્ધી છે જેમાં ઘણા જ ઔષધીય ફાયદા રહેલા છે આ જ્યુસને વાપરવાથી વાળ સ્કીન ઘણી સારી થાય છે અને કોઈ જ્યુસમાં મિક્સ કરીને પીવાથી ઘણા જ આશ્ચર્યજનક હેલ્ધી ફાયદા થાય છે Sushma Shah -
-
-
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
પીળી ખારેક નું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
-
-
હેલ્થી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#SJCશિયાળા માં આ જ્યુસ મારી ઘરે દરરોજ બને છે અને હેલ્થી છે. Arpita Shah -
-
-
ગોળ લીંબુ નું શરબત (jaggery n lemon juice recipe in Gujarati)
#goldenapron3#week5#મોમKomal Hindocha
-
-
આમળાં લીલી હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#JWC3#January_Challenge#Cookpadgujarati આમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તો આમળા એક એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના ગુણ ધરાવે છે. વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે. આમળા અને લીલી હળદર નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે સાથે આરોગ્ય વર્ધક છે .આ જ્યૂસ પીવાથી વાત ,પિત અને કફ , અપચો ,ઓછી ભૂખ લાગવી જેવી સમસ્યા માં ફાયદો થાય છે.હળદર માં વિટામિન એ , બી, સી અને ફાઇબર ,આયરન,પોટેશિયમ અને ઝીંક નું પ્રમાણ ખૂબ રહેલું હોવાથી આયુર્વેદિક દ્રષ્ટિ એ આ બંને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642815
ટિપ્પણીઓ