ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ફ્લાવર ૧ નાનું નંગ
  2. વટાણા ૧ વાટકો
  3. ૨ નંગબટાકા
  4. ૪ નંગટામેટા
  5. ૩ નંગકાંદા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૪ ચમચીમરચું પાવડર
  8. ૧/૨ ચમચીહળદર
  9. તેલ ૨ ચમચા
  10. ઘી ૧ ચમચો
  11. ૩ ચમચીઆદું અને લસણ ની પેસ્ટ
  12. ૨ ચમચીપાઉં ભાજી મસાલો
  13. ૨ નંગકેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ફ્લાવર, બટાકા અને વટાણા ને સમારી ધોઈ નાખી બાફી લેવા

  2. 2

    એક પૅન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે આદું અને લસણ ની પેસ્ટ ઉમેરીને કાંદા અને કૅપ્સીકમ સાંતળો

  3. 3

    સાંતળી લીધાં પછી મિક્સર માં વાટી લો

  4. 4

    ટામેટા ની પ્યુરી બનાવી તેમાં ઉમેરો

  5. 5

    મીઠું સ્વાદાનુસાર નાખી હળદર અને મરચું પાવડર નાખી પાઉં ભાજી નો મસાલો નાખી થવા દો

  6. 6

    બાફેલા બટાકા ફ્લાવર અને વટાણા ને ક્રશ કરી ટામેટા ની પ્યુરી માં ઉમેરો

  7. 7

    ૫-૧૦ મિનિટ સુધી થવા દો અને પછી પાઉં સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes