રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છાલ ઉતારીને તેના ટુકડા કરી લો.પછી તેને એક તપેલીમાં મીઠું અને પાણી નાખીને બાફી લો.હવે બટાકાને ઠંડા થવા દો ઠંડા થઈ ગયા પછી તેને સ્મેશ કરી નાખો. હવે બધા શાકભાજીની ઝીણા ઝીણા કાપી લો અને વટાણાને બાફી લો.
- 2
હવે બાફેલા અને સ્મેશ કરેલા બટાકામાં ઉપર જણાવેલ ઝીણા કાપેલા શાકભાજી નો ઉમેરો અને તેમાં જરૂર મુજબ મીઠું મરચું અને લીંબુનો રસ નાખીને તેને બરાબર હલાવી નાખો. હવે એક બ્રેડની સ્લાઈસ ઉપર આ મિશ્રણને ચમચીની મદદથી લગાવો અને પછી તેના પર બીજી બ્રેડની સ્લાઈસને ચોંટાડી દો.
- 3
એક પેન અથવા તવા પર તેલ,ઘી અથવા બટર નાખીને ભરેલી બ્રેડને મૂકો અને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમાગરમ સેન્ડવીચ બનીને તૈયાર છે. હવે તેને સેન્ડવીચ ને વચ્ચેથી કાપી લો અને ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nasim Panjwani -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
બટાકાની ગ્રીલ સેન્ડવીચ
#goldenapron3#week-3#સ્ટફ્ડ#બ્રેડમાં બટાકા , કાંદા અને કેપ્સીક્સ નું સ્ટફિંગ કરીને ખૂબ જ ઝડપથી બની જતી સેન્ડવીચ.... Dimpal Patel -
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
-
-
-
-
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
#GA4#ga4#week3#sandwich #foodie #instafood #sandwiches #foodphotography #yummy #delicious #cheese #homemade #bread #healthyfood #sandwichlover Deepa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849173
ટિપ્પણીઓ (19)