ઝટપટ કાંદા બટાટા પૌંઆ

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

બટાકા પૌંઆ એક પૌષ્ટિક ને સંપૂર્ણ વાનગી છે. તે નાસ્તા માં ખવાય છે

ઝટપટ કાંદા બટાટા પૌંઆ

બટાકા પૌંઆ એક પૌષ્ટિક ને સંપૂર્ણ વાનગી છે. તે નાસ્તા માં ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ જણ માટે
  1. ૨ કપપૌંઆ
  2. ૨ ચમચાતેલ
  3. ૧/૨ ચમચીહિંગ
  4. ૧/૨ કપસમારેલા કાંદા
  5. ૧/૨ કપછોલી ને જીણા સુધારેલા બટાકા
  6. સ્વાદાનુસારમીઠું
  7. ૧/૪ ચમચીહળદર
  8. સમારેલા લીલા મરચા
  9. ૧ ચમચોખાંડ
  10. ૨ ચમચીલીંબુ નો રસ
  11. ૧ ચમચોસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    તેલ ગરમ મુકો

  2. 2

    રાય ને તલ તતડે એટલે હિંગ ને સમારેલા મરચા ઉમેરો.

  3. 3

    મધ્યમ તાપે થોડી વાર સાંતળી લેવું

  4. 4

    કાંદા ઉમેરી ને ૧-૨ મિનિટ માટે મધ્યમ તાપે સાંતળી લો

  5. 5

    તેમાં બટાકા, મીઠું, હળદર, ૨ ચમચા પાણી ઉમવારો. હલાવી ને મધ્યમ તાપે ૪-૫ મિનિટ માટે રાંધી લો. વચ્ચે એક વાર હલાવી લો

  6. 6

    ધોઈ ને નિતરેલા પૌંઆ માં મીઠું, હળદર ખાંડ ને લીંબુ નો રસ ભેળવી દો.

  7. 7

    બટાકા ચઢી જાય એટલે તેમાં પૌંઆ ના મિશ્રણ ને ઉમેરી ને ૨ મિનિટ માટે મધ્યમ તાપે રાંધો. વચ્ચે હલાવી લો.

  8. 8

    કોથમીર ઉમેરી ને બરાબર હલાવી લો

  9. 9

    સમારેલી કોથમીર ભભરાવી ને ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર

ટિપ્પણીઓ

Similar Recipes