કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar

#કૂકબુક
#GA4
#Week7
#khichdi

#કૂકબુક
#GA4
#Week7
#khichdi

વધુ વાંચો

પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar

#કૂકબુક
#GA4
#Week7
#khichdi

#કૂકબુક
#GA4
#Week7
#khichdi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4-5 લોકો
  • 100 ગ્રામમિક્સ કઠોળ
  • 1 નાની વાટકીમગ-ચોખા ની ખીચડી
  • ગ્રેવી માટે:-
  • 1-2ટામેટાં
  • 4-5ડુંગળી
  • 15-20લસણ ની કળી
  • 4-5તીખા મરચા
  • 4-5 ચમચાવઘાર માટે તેલ
  • જરૂર મુજબ પાણી
  • 4-5 ચમચીલાલ મરચું પાઉડર
  • 2-3 સ્પૂનધાણાજીરું પાઉડર
  • 1-2 સ્પૂનહળદર
  • 2-3 સ્પૂનગરમ મસાલો
  • 1-2 સ્પૂનપાવભાજી મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સ કઠોળ ને સાફ પાણી થી ધોઈ ને 4-5 કલાક માટે પલાળી લો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ મિક્સચર જાર માં ટામેટાં ડુંગળી લસણ અને લીલા મરચા કટ કરી ને પીસી લો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મગ ચોખા ની ખીચડી એક વાસણ માં લઇ ધોઈ લો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ કુકર માં તેલ મુકો તેલ થાય એટલે ગ્રેવી એડ કરો ગ્રેવી ને 5-7 મિનિટ સુધી પાકવા દો.તેલ છૂટે એટલે એમાં બધા મસાલા એડ કરો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ પછી એમાં ખીચડી અને મિક્સ કઠોળ એડ કરો. પછી એમાં જરૂર મુજબ પાણી એડ કરો મે અહીં 2 કળશયા પાણી નાખ્યું છે અને 15-20 મિનિટ સુધી પકાવો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    15-20 મિનિટ પછી ચેક કરી લો અને કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે એક્દુમ ટેસ્ટી અને મસાલેદાર પંજાબી ખીચડી

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાવ અને સલાડ સાથે સર્વ કરો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ડુંગળી ની રિંગ થી પણ ગાર્નિશ કરી સકો

    પંજાબી ખીચડી (Punjabi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Nakar
Rinku Nakar @rinksnakar
પર October 31, 2020 15:49

ટિપ્પણીઓ (8)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
November 01, 2020 07:54
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી ખીચડી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
  2. ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  3. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  4. અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
  5. કાજુકતરી (Kaju katri recipe in Gujarati)
  1. દિયા ચોકલેટ ટાર્ટ (Diya Chocolate Tart Recipe In Gujarati)
  2. કોદરી,મિકસ વેજીટેબલ ખીચડી (Kodari Mix Vegetable Khichdi Recipe In Gujarati)
  3. ટોમેટો ભૂર્જી (Tomato Bhurji Recipe In Gujarati)
  4. આચારી ખીચડી (Achari Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close