કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#GA4
#week11
#Sweetpotatoes
સામાન્ય રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બનાવવામાં આવે છે, આજે મેં શક્કરિયાંની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, બાળકોને જરુંર ગમશે.

#GA4
#week11
#Sweetpotatoes
સામાન્ય રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બનાવવામાં આવે છે, આજે મેં શક્કરિયાંની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, બાળકોને જરુંર ગમશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામશક્કરિયાં
  2. તળવા માટે તેલ
  3. 1 ટીસ્પૂનલાલ મરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ટીસ્પૂનચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શક્કરિયાંને પાણીથી ધોઈને, છોલીને લાંબી સહેજ પાતળી 1/2 ઈંચ લાંબી સ્લાઈસ કાપો.

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આવી રીતે કાપેલી સ્લાઈસને તરત જ ઠંડા પાણીમાં રાખો. (પાણી માં રાખવાથી શક્કરીયાં કાળા નહી પડે)

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી, મિડિયમ આંચ પર કાપેલી શક્કરિયાંની સ્લાઈસ થોડી થોડી નાખીને સહેજ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લો. (શક્કરિયાં સ્લાઈસને મધ્યમ આંચે જ તળવું નહિતર અંદરથી કાચી રહી જશે.)

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળેલી સ્લાઈસને ડીશમાં કાઢી લો.

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તળેલી સ્લાઈસ પર લાલ મરચું, મીઠું, ચાટ મસાલો ભભરાવી, બરાબર મિકસ કરી લો.

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે શક્કરીયાં ફ્રેન્ચ ફ્રાઈસ, ટોમેટો સોસ કે કોથમીર ચટણી સાથે સર્વ કરો.

    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર November 29, 2020 18:02
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 15, 2021 05:15
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
  1. લીલા કાંદાની કઢી(Green onion kadhi Recipe in Gujarati)
  2. પનીર બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
  3. આંબળા નો મુખવાસ(amla mukhwas recipe in Gujarati)
  4. મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138274
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close