કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની (biryani Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિરયાની (biryani Recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #week16 #biryani
આજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ...

#GA4 #week16 #biryani
આજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  • 1બાઉલ ચોખા
  • 1/2વાટકી વટાણા
  • 1/2વાટકી ગાજર
  • 1/2વાટકી ફ્લાવર
  • 1/2વાટકી કેપ્સીકમ
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગબટાકા
  • ૧ નંગટામેટુ
  • ૨ નંગલીલા મરચા
  • ૫-૭ નંગ કાજુ
  • ૧ નંગતમાલપત્ર
  • ૪-૫ નંગ લવિંગ
  • 1 ટુકડોતજ
  • ૧ નંગબાદિયા
  • ૧ ટી.સ્પૂનજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટીસ્પૂનબિરયાની મસાલો
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • 3 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાલક ધોઈને ઝીણો સમારી લો. પછી તેને મિક્સરમાં પાલક અને લીલા મરચાં સાથે જ ક્રશ કરી લો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાકભાજીને ઝીણા સમારી લો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોખાને ધોઈને બાફી લો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક મોટી નોન સ્ટિક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખી જીરુ ફૂટે એટલે તમાલપત્ર, લવિંગ કાજુ, બાદિયા અને તજ નાખો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર સાંતળી પછી તેમાં બધા શાકને નાખો. મીઠું નાખો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં પાલકની પેસ્ટ નાખો અને ઢાંકીને ચડવા દો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં બાફેલા ચોખા નાખો અને બરાબર હલાવો.

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં ગરમ મસાલો, બિરયાની મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવો. તૈયાર છે હૈદરાબાદી બિરયાની....

    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બિરયાની (biryani Recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
પર January 03, 2021 11:41
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
November 10, 2021 12:16
હૈદરાબાદી પુલાવ! 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. જુવારની ભાખરી(Jowar Bhakhri Recipe in Gujarati)
  2. મૂઠીયા(Muthiya Recipe in Gujarati)
  3. પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri Peri Potato Chips recipe gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347937
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close