બિરયાની (biryani Recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #week16 #biryani
આજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ...

બિરયાની (biryani Recipe in gujarati)

#GA4 #week16 #biryani
આજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  1. 1બાઉલ ચોખા
  2. 1/2વાટકી વટાણા
  3. 1/2વાટકી ગાજર
  4. 1/2વાટકી ફ્લાવર
  5. 1/2વાટકી કેપ્સીકમ
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગબટાકા
  8. ૧ નંગટામેટુ
  9. ૨ નંગલીલા મરચા
  10. ૫-૭ નંગ કાજુ
  11. ૧ નંગતમાલપત્ર
  12. ૪-૫ નંગ લવિંગ
  13. 1 ટુકડોતજ
  14. ૧ નંગબાદિયા
  15. ૧ ટી.સ્પૂનજીરું
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 1 ટીસ્પૂનબિરયાની મસાલો
  18. 1 ટીસ્પૂનગરમ મસાલો
  19. 3 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાલક ધોઈને ઝીણો સમારી લો. પછી તેને મિક્સરમાં પાલક અને લીલા મરચાં સાથે જ ક્રશ કરી લો.

  2. 2

    બધા શાકભાજીને ઝીણા સમારી લો.

  3. 3

    ચોખાને ધોઈને બાફી લો.

  4. 4

    એક મોટી નોન સ્ટિક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખી જીરુ ફૂટે એટલે તમાલપત્ર, લવિંગ કાજુ, બાદિયા અને તજ નાખો.

  5. 5

    થોડીવાર સાંતળી પછી તેમાં બધા શાકને નાખો. મીઠું નાખો.

  6. 6

    પછી તેમાં પાલકની પેસ્ટ નાખો અને ઢાંકીને ચડવા દો.

  7. 7

    પછી તેમાં બાફેલા ચોખા નાખો અને બરાબર હલાવો.

  8. 8

    પછી તેમાં ગરમ મસાલો, બિરયાની મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવો. તૈયાર છે હૈદરાબાદી બિરયાની....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes