પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri Peri Potato Chips recipe gujarati)

Sweety Lalani @cook_21664402
પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri Peri Potato Chips recipe gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા લઇને તેની છાલ નીકાળી ચીપ્સ ની જેમ સુધારવા પછી તેમાં ૨ ચમચી corn flour નાખી મિક્સ કરી ફ્રીજમાં થોડીવાર માટે મૂકી દેવું.
- 2
પછી ફ્રીજમાંથી તે ચિપ્સ ને નીકાળી લેવી એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવી.
- 3
પછી તળેલી ચીપ્સ પર પેરી પેરી મસાલો તેમજ જરૂર મુજબ મીઠું નાખી હલાવીને સોસ અથવા ચીઝ ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347999











ટિપ્પણીઓ (2)