વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)

Bijal Parekh @cook_17364052
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમા ચોખા અને વટાણા ને પાણીમાં બાફી લેવા.
- 2
હવે, એક પેનમાં તેલ ગરમ કરી તેની અંદર જીરું, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં, કળી લસણ, લવીંગ, તજ પતા નાખી સરખી રીતે સાતળી લેવું પછી બઘાં જ મસાલા તેની અંદર નાખી લેવું અને બરાબર રીતે મિક્સ કરવું.
- 3
હવે, તેમાં બાફેલા વટાણા અને ચોખા નાખી સરખી રીતે બઘું મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને મિક્સ કરી લેવું.
- 4
વેજ બિરયાની મસાલા તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348770












ટિપ્પણીઓ