કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#cookpadindia
#cookpadguj
#Dhoklarecipe
#Breakfastrecipe

#cookpadindia
#cookpadguj
#Dhoklarecipe
#Breakfastrecipe

વધુ વાંચો

લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#cookpadindia
#cookpadguj
#Dhoklarecipe
#Breakfastrecipe

#cookpadindia
#cookpadguj
#Dhoklarecipe
#Breakfastrecipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ લોકો
  • ૧ બાઉલ ચોખા
  • ૧ બાઉલ અડદ દાળ
  • ૧ બાઉલ ચણા દાળ
  • ૧ બાઉલ મુંગ દાળ
  • ૧ ટી સ્પૂનમેથી દાણા
  • સ્વાદ પ્રમાણેઆદુ મરચા ની પેસ્ટ
  • થોડું દહીં
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનતેલ ૧ પ્લેટ બનાવવા
  • ૧ ટી સ્પૂન બેકિંગ સોડા ૧ પ્લેટ બનાવવા
  • લાલ મરચું sprinkle કરવા
  • સમારેલા લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ માં બધી દાળ અને ચોખા ને બરાબર ધોઈ અને તેમાં મેથી દાણા પણ એડ કરી ને ૬ કલાક પલાળવા.
    પછી મિક્સર મા થોડું દહીં એડ કરી વાટી લેવું.

    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આથો લાવવા ૮ કલાક એક ડબ્બા મા બંધ કરી ને રાખવું.
    ૧ પ્લેટ બનાવવા માટે ૨ મોટા ચમચા ભરી ને બેટર ને એક બાઉલ મા લઈ ને આદુ મરચાં ની પેસ્ટ,હળદર, મીઠું અને તેલ નાખી ને હલાવવું.

    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બનાવવા ના સમયે તેમાં ૧ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરી ને હલાવી ને પ્લેટ મા આ મિક્સર એડ કરી ને ઉપર થી લાલ મરચું sprinkle કરી ૧૦ મિનિટ માટે બાફવા મૂકવા.

    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બફાઈ જાય પછી થોડા ઠંડા થાય એટલે હવે પ્લેટ મા મનગમતા શેપ્ માં કટ કરવા.
    લસણ ની ચટણી અને કાચા તેલ સાથે સરસ લાગે છે.ચા કૉફી સાથે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે આ એક પરફેક્ટ ડીશ છે.

    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર September 28, 2021 16:27

ટિપ્પણીઓ (27)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
October 01, 2021 04:58
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
  2. હાંડવો (Handvo Recipe In Gujarati)
  3. મેક્સિકન ટોમેટો સૂપ (Mexican Tomato Soup Recipe In Gujarati)
  4. કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
  5. ખીચું (Khichu Recipe In Gujarati)
  1. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  2. સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
  3. કળથી નું શાક (Kalthi Shak Recipe In Gujarati)
  4. ફલાફલ (Falafel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15556903
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close