કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#RB3
#Week3

#RB3
#Week3

વધુ વાંચો

બ્રેડ પકોડા

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#RB3
#Week3

#RB3
#Week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  • :~ મસાલો બનાવવા માટે ~:
  • 250 ગ્રામબાફેલા બટાકા
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2લીંબુનો રસ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નાની વાટકીકોથમીર
  • :~ બેટર બનાવવા માટે ~:
  • 1 વાટકીચણાનો લોટ
  • 1 વાટકીમેંદા નો લોટ
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 2 વાટકીપાણી
  • :~ પકોડા બનાવવા માટે ~:
  • 1પેકેટ બ્રેડ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મસાલો બનાવવા માટે તેલ મૂકી તેમાં હિંગ આદુ મરચાં લસણ ની પેસ્ટ હળદર મીઠું મરચું પાઉડર ધાણા જીરું ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી મિક્સ કરો

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં કોથમીર નાખી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટર બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ મેંદો હિંગ હળદર મીઠું મરચું પાઉડર અને પાણી નાખી બેટર તૈયાર કરો

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પકોડા બનાવવા માટે 2 બ્રેડ લઇ એક માં મસાલો લગાવી બીજી બ્રેડ ઉપર મૂકી તેને બેટર માં બન્ને બાજુ ફેરવી લો

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે બ્રેડ પકોડા તેને લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો.Enjoy♥️

    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ પકોડા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર April 22, 2022 17:12
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
June 10, 2022 04:47
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
  2. દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
  3. કેરી અને ડુંગળી ની ચટણી (Keri Dungri Chutney Recipe In Gujarati)
  4. ફલાફલ વીથ હમસ
  5. કોર્ન વેજ પનીર લોલીપોપ
  1. કોર્ન વેજ પનીર લોલીપોપ
  2. દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)
  3. આલુ ચીઝી ટોસ્ટ (Aloo Cheesy Toast Recipe In Gujarati)
  4. વોટરમેલન મીન્ટી શોટ્સ (Watermelon Minty Shots Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179738
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close