મોટો બાઉલ મિક્સ વેજીટેબલ, સુરતી પાપડી ના દાણા, વટાણા, તુવેરના દાણા, બટાકા, રીંગણ, શકરીયા, રતાળુ • બારીક સમારેલા ટામેટા • લીલુ લસણ • 1/2 ચમચી હળદર • સૂકું લાલ મરચું • ધાણાજીરૂ • લાલ મરચું પાઉડર • ગરમ મસાલો • મીઠું સ્વાદ પ્રમાણે • 1/2 ચમચી ખાંડ • પાણી જરૂર મુજબ • મેથીના ભાજીના તળેલા મુઠીયા •