Lal Raita Marcha (લાલ રાઈતા મરચા)

Lal Raita Marcha (લાલ રાઈતા મરચા)
Steps
- 1
લાલ મરચા ને ચોખા પાણી થી ધોઈ ને સુકવી લેવા.
પછી મરચા ને લાંબા અથવા તમને ગમતા હોઈ એ રીતના કાપી લેવા.
ઘણા ના ઘર માં લાંબા અથવા નાના નાના ટુકડા માં બનાવતા હોઈ છે અહીંયા મેં નાના પણ નહિ મોટા પણ નહિ મ મીડીયમ કપિયા છે. - 2
પછી રાય ના કુરિયા લઇ ને અને સાફ કરી લેવા.
- 3
પછી તેલ ને ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થયું છે કે નહિ જોવા માટે થોડા રાઈના કુરિયા નાખી જોય લેવું જો રાઈના ઉપર આવે તો સમજી લેવું કે તેલ બરોબર ગરમ થઈ ગયું છે.
- 4
તેલ ને થોડું ઠંડુ પાડવા દેવું ત્યારબાદ તેમાં રૈના કુરિયા, હળદર, નામક ઉમેરવા.
- 5
ત્યારબાદ તેમાં કાપેલા લાલ મરચા ઉમેરવા અને સરખી રીતે હલાવી લેવું.
- 6
છેલ્લે તેમાં સ્વાદ અનુસાર લીંબુ ઉમેરવું અને સરખી રીતે હલાવી લેવું.
Similar Recipes
More Recipes
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Nutan Shah
-

Santy Coy
-

Larry Jackson
-

cindybear
-

Air Fry with Me
-

Ashley Clare
-

Anu Kamra
-

Nosheen Nadeem
-

@Tehmina_Ameen
-

Chaar DaalsMaash, Moong,Masoor, Chana
Samia Aijazz
-

Miss Fluffy's Cooking (Angie's Italian Cooking)
-

Fouzia Amin
-

Shaheen,s cooking
-

Nandana
-

Matthew J Williams
-

Timater wala Anda Made by Shaheen Ali
Shaheen,s cooking















Comments