દૂધી નું શાક ન્યૂ સ્ટાઇલ

દૂધી નું શાક ન્યૂ સ્ટાઇલ
Steps
- 1
સૌપ્રથમ દૂધી ને ખમણી,એક કપડાં માં લઇ ને પાણી નિતારી લેશું.ત્યારબાદ તેમાં 1 કપ ચણાનો લોટ,1ચમચી મરચું,1 ચમચી ધાણાજીરું પાવડર,1/5 હળદર,લીલા મરચાં/લસણ/આદુની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું, કોથમીર ઉમેરી ને લોટ બાંધી લઈશું.
- 2
ત્યારબાદ લમગોલ આકાર માં લોયા કરી તેલ માં તળી લેશું.
- 3
ત્યાર બાદ એક કડાઈ માં 2 ચમચા તેલ લેશું તેમાં રાઈ ને ધીમી આંચે ફોડી હિંગ ઉમેરી દેશું ત્યારબાદ ટામેટા ની ગ્રેવી એડ કરશું તેને ધીમી આંચે ચડવા દેશું.ત્યાર બાદ લાલ મરચુ પાવડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશુ ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરીશુ,ત્યારબાદ તળેલા દૂધી ના લોયા એડ કારી 10 મિનિટ ધીમી આંચે ઉકળવા દેશુ.તયાર છે દૂધી નું શાક ન્યુ સ્ટાઇલ માં.
Similar Recipes
More Recipes
-

Ifeoma Obianagha
-

Hareem Malik
-

Fried Potatoes with cheese and Japanese sauce
Aunty Eiko's international cuisine experience
-

Lemon White Chocolate Chip Cookies
Hope Brincat
-

Sangita Vyas
-

Healthy tasty unique sabudana dry fruit kheer
Ramaben Joshi
-

Suchitra S(Radhika S)
-

Suchitra S(Radhika S)
-

Jigisha Modi
-

Kristen Pond
-

Healthy Chocolate Oatmeal Bars
6 or Less
-

Kristen Pond
-

Elyse Rose
-

Kristen Pond
-

10 ingredient, 1-pot lentil soup
Jacob Teves
-

Gayatri Tawade
-

Nazia Sohail Karachi
-

Zsofi's_Fusion_Kitchen✅️
-

Neha Ranjan
-

Neha Ranjan
-

sarita Sharma
-

Deepa Sinha Deepabali Bose
-

Maria Emmanuel
-

Zoya Butt











Comments (4)