કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

#સનેક્સ
#આલુ

#સનેક્સ
#આલુ

વધુ વાંચો

સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745

#સનેક્સ
#આલુ

#સનેક્સ
#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૧ વાડકીસોજી
  • ૨ નંગબાફેલા ને ખમનેલ બટેટા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીલસણ ની પેસ્ટ
  • ૨ ચમચીઘી
  • ૧ કપપાણી
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • ૧/૨ ચમચીપેપ્રિકા
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીધાણા જીરું પાઉડર
  • ૨ ચમચીકોર્ન ફ્લોર
  • તળવા માટે તેલ
  • કોથમીર
  • કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં ઘી ને ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી ને તેને ૨ મિનિટ માટે સાંતળો.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણ સતદાઈ જાય એટલે તેમાં મીઠું,ઓરેગાનો અને પેપ્રીકા ઉમેરવા ને પછી પાણી ઉમેરી ને બધું મિક્સ કરવું મે પાણી ને ઉકાળવું. પાણી માં એક ઉભરો આવે એટલે તેમાં સોજી ઉમેરવી ને બધું મિક્સ કરી ને સોજી ને શેકવી.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોજી થોડી સેકાઈ જાય એટલે તેમાં બાફેલું બટેટા ઉમેરવા ને મિક્સ કરવુ પછી તેમાં હળદર અને ધાણા જીરું પાઉડર ઉમેરવા ને પછી તેને એક પ્લેટ માં કાઢી લે વુ. ને પછી તેમાં કોર્ન ફ્લોર અને કોથમીર ઉમેરવા.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું મિક્સ કરી ને લોટ પૂરી જેવો તૈયાર કરવો. પછી લોટ ને થોડું તેલ લઇ ને કુણ વી લેવો. ને તેને ૧૦ મિનિટ માટે સાઇડ પર રાખવું.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બીજું વાસણ માં તેલ ગરમ કરવા મૂકવું. ને લોટ ને ફરી મસળી ને તેમાં થી લુઓ બનાવી લેવો ને તેને એક મોટી રોટલી વણી લેવી.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં થી કૂકી કટર થી ક ટ કરી લેવા ને પછી વચે થી રીંગ થાય એ રીતે કટ કરવું.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આવી રીતે બધી રીંગ તૈયાર કરવી. ને તેને ગરમ તેલ માં તળી લેવી.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રીંગ બને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ની થઈ ત્યાં સુધી તળવી.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી આ તૈયાર થયેલ રીંગ ને પ્લેટ માં ગોઠવી ને કેચઅપ સાથે સર્વ કરવી. તો તૈયાર છે સુજી આલુ ગર્લીક રીંગ.

    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સુજી આલુ ગાર્લિક રીંગ (Sooji Alu Garlic Rings Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
પર June 08, 2020 18:24

ટિપ્પણીઓ (6)

Khusbu Kotak
Khusbu Kotak @cook_20967745
June 18, 2020 10:23
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી બટેટા લસણ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. આલુ પીઝા (Alu Pizza Recipe In Gujarati)
  2. ત્રિરંગા પૂરી  (Trirangi Puri Recipe In Gujarati)
  3. ખાટા મગ (khata mag recipe in gujarati)
  4. ચોકોલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12815053
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close