ટમેટાં-કોથમીર સોર્બા(tamato kothmir shorba in Gujarati)

Chhaya Thakkar @chhayi70
ટમેટાં-કોથમીર સોર્બા(tamato kothmir shorba in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં બધા ખડા મસાલા ઉમેરી આદું-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 2
પછી તેમાં ડુંગળી ની સ્લાઈસ,કોથમીર ની સમારેલી ડાળીઓ ઉમેરી 2મિનિટ સાંતળી તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર,હળદર,અને બારીક સમારેલ ટામેટાં ઉમેરી બરાબર મીક્ષ કરી લઈ તેમાં 2 કપ પાણી ઉમેરી 10-15મિનિટ સુધી ઉકળવા દો.
- 3
પછી તેને સૂપ ગાળવાની ગળણી થી ગાળી લઈને એક સર્વિગ બાઉલમાં કાઢી બારીક સમારેલી કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913775



ટિપ્પણીઓ