દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)

Riddhi Shukla Ruparel @cook_22526007
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાલ 15 મિનિટ પલાળી ને બાફી લેવી.
- 2
એક કઢાઈ માં વઘાર માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે હિંગ લીમડો તજ લવિંગ તમાલ પત્ર આખું સૂકું મરચું નાખો ત્યાર બાદ લસણ ની પેસ્ટ લાંબી સમારેલી ડુંગળી ટામેટાં કેપ્સિકમ નાખી હલાવી લેવુ,ત્યાર બાદ બધો સુકો મસાલો નાખો, ત્યારબાદ તેમાં બાફેલી દાલ નાખી દો ને હલાવી દયો.
- 3
એક તપેલી માં પાણી ઉકળવા મુકો, ઉકળે એટલે તેમા ચોખા નાખી દયો. ચોખા ચડી જાય ત્યાં સુધી ઉકળવા દયો, ચોખા ચડી જાય એટલે ચાળણી માં ઓસાવી લેવા. ઘી ગરમ મૂકી તેમાં જીરું ને લીમડો નાખી ભાત માં વઘાર રેડી દયો.
Made this recipe? Share a Cooksnap!
Let Riddhi Shukla Ruparel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290510







ટિપ્પણીઓ (3)