ઘઊ અને રવાના ચિલલા રોલ 😋😋મોર્નિંગ હેલ્થી બ્રેકફાસ્ટ 😋😋

Vaishali Thaker @cook_25164745
મારો પ્રયત્ન..
ઘઊ અને રવાના ચિલલા રોલ 😋😋મોર્નિંગ હેલ્થી બ્રેકફાસ્ટ 😋😋
મારો પ્રયત્ન..
Steps
- 1
સૌ પ્રથમ ઘઊ નો લોટ 250 ગ્રામ લો.તેમા 100 ગ્રામ બારીક રવો લો..1ચમચી હળ દર,1ચમચી લાલ મરચું પાવડર,1 ચમચી મરી અને જીરુ પાવડર,સ્વાદ અનુસાર મીઠું અને બારિક સમારેલા શિમલા મિરચ,કોથમીર,ડુંગળી મિક્સ કરો..150ml પાણી લો..
- 2
ક્રમ 1 મુજબ _સર્વ સામગ્રી મિક્સ કરી ને પેસ્ટ તેયાર કરી લો..આ પેસ્ટ ને 20 મિનિટ ઢાંકી સેટ થવા દો..જેથી સર્વ સામગ્રી એકરસ થઈ જાય..
- 3
નોન્સ્ટિક પેન લો..તે ગરમ થાય એટલે તેના પર ધીમી આંચ પર પેસ્ટ પાથરો..જરુર મુજબ તેલ નાખી બને બાજુ સેકી લો..
- 4
હવે આપણા ચિલ્લા રોલ તેયાર છે..ગરમા ગરમ પીરસો ટોમેટો કેચઅપ સાથે અથવા લીલી ચટણી સાથે..
Similar Recipes
More Recipes
-

BitesWithReagan
-

Comfort Ndungu
-

Archana Agrawal
-

John Carroll
-

Madhumita Bishnu
-

Smothered Italian Sausage Bake
Maggie Conlon
-

Garima Mayur Mangwani -

Homemade Chinese Vegetable Curry
Mad Cook
-

Kumkum Chatterjee
-

No Knead Cheesy 🧀Beer 🍺 Bread 🍞
Crock Pot Girl 🤡
-

lindschap
-

Mika Hutton
-

Zeena R
-

Aditya Gupta
-

Boneless Chicken and Tomatoes Karahi
Sumreen Farooq
-

Paul Rybak
-

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Village chef
-

Emma Guttridge
-

Sanjana jain
-

Usha's Kitchen
-

Hyacintha Lopes
-

Fakhra Rubab
https://cookpad.wasmer.app/us/recipes/13629707
















Comments