ડુંગળી - ટમેટા ના પરાઠાOnion- tomato paratha
Steps
- 1
પેન મા તેલ ગરમ કરી તેમાં જીરુ અને અજમો નાંખી વઘાર થવા દો.
- 2
હવે કાપેલ લસણ, આદુ, લીલું મરચુ, નાંખી ૧/૨ મિનીટ રાંધો. પછી હળદર, લાલ મરચુ, મીઠુ, ધાણા પાવડર, આમચૂર પાવડર નાંખી હલાવી લો. પછી કાપેલ ડુંગળી, ટમેટુ અને સમારેલ ધાણા નાંખી બરાબર હલાવી ૪ મિનીટ કુક કરો.
ગેસ બંધ કરી દો. ઠંડું થાય પછી ઘઉ નો લોટ ઉમેરો. - 3
લોટ બાંધી લો. પાણી ની જરૂર નહી પડે.
- 4
હવે તેમાં થી નાનો લુવો લઇ તેને ગોળ વણી લો. ગરમ તવા પર થોડું તેલ લગાવી વણેલ પરાઠુ તવા પર મુકો.
- 5
બંને બાજુ સેકી લો. તેલ કે ઘી લગાવી બરાબર સેકી લો.
- 6
બનાવા મા ખૂબ જ સરળ અને સ્વાદ મા એકદમ સ્વાદિષ્ટ પરાઠા સર્વ કરવા માટે તૈયાર છે.
- 7
ગરમ-ગરમ પરાઠા ને મસાલા દહી જોડે પીરસો.
Similar Recipes
More Recipes
-

chef Nidhi Bole
-

Muniswari.G
-

Hannah 🌻
-

SPCooks1
-

culinarycubit
-

Francesco
-

Fateme Persian Kitchen
-

Fateme Persian Kitchen
-

🌈NinjaMommaKitchen🌈
-

Honey Pecan Coconut Crusted London Broil
The Cast Iron Soulé
-

蛟龍Stormwyrm
-

Maggie Conlon
-

Deedee
-

蛟龍Stormwyrm
-

Simmi Garg
-

Anjali Valecha
-

Traditional Spaghetti Al Ragù Bolognese
Elijah Barrott-Walsh
-

Manvi Jain
-

Sobi Aijaz
-

Sufiya Shaikh
-

rama
-

Sakshi Hotwani
https://cookpad.wasmer.app/us/recipes/13668618















Comments (2)