આદુ પાક

આદુ પાક જે શરદી ઉધરસ ને મટાડવા માટે બોવ જ સારું કામ કરે છે.અત્યારે કોરોના માં બોવ જ લાભ દાયક.લાંબા સમય સુધી સાચવી સકાય છે.
આદુ પાક
આદુ પાક જે શરદી ઉધરસ ને મટાડવા માટે બોવ જ સારું કામ કરે છે.અત્યારે કોરોના માં બોવ જ લાભ દાયક.લાંબા સમય સુધી સાચવી સકાય છે.
Steps
- 1
આદુ ને સરખું ધોઈ ને છાલ ઉતારી.મિકચર માં ક્રશ કરી લેવું
- 2
એક વાસણ મા 3 ચમચી ઘી લાઇ ને તેમાં આદુ નો ભૂકો નાખી ને શેકી લેવું. જ્યાં સુધી વાસણ ને મૂકે દે નાઈ ત્યાં સુધી સેકવું.આદુ માંથી પાણી બારી જય ત્યાં સુધી સેકવું.શેકાઈ જય એટલે એક વાસણ માં કાઢી લેવું
- 3
એક વાસણ માં 3 ચમચી ઘી ને 150 gm ગોળ નાખી ને પાક લેવા નો.અહીં આપડે પાક કડક લરવા નો છે.ગોળી વળી જય તેવો.પાક આવી જય એટલે ગેસ બંધ કરી ને આદુ ને તેમાં ઉમેરી દેવું
- 4
થોડીક વાર ઠરી જય એટલે નેની ગોળી વારવી..પછી એક airpack ડાબા ના રાખવા..3 થી4 મહિના સુધી સાચવી સકાય છે. daily સવાર સાંજ એક ગોળી ખાવા થી.શરદી ઉધરસ.માટી જશે.
Similar Recipes
More Recipes
-

Mad Cook
-

Kulsoom Bukhari
-

Bina Anjaria
-

Kyle Koshman
-

Nana Aliyu
-

mary jane
-

Ryan
-

Minty Mama
-

mistydawn -

jenscookingdiary
-

dallasgirls3558
-

JITE fun stuff أحلى العالم
-

Divya Thakker
-

Devanshi Neeraj Pamnani (Pooja)
-

Sabrina Yasmin
-

Deepti Hippargi
-

Francesco
-

Neha Handa
-

Palak Manghwani
-

Hanika Bajaj
-

Rafeena Majid
-

dibya kar

















Comments (2)