કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2     

આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2     

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • 1/2 કપ મગની છડીદાર ૧૫થી ૨૦ મિનિટ પલાળી લો
  • 2 જુડી પાલક ઝીણી સમારેલી
  • જરૂર મુજબપાણી
  • 2 થી 3 ચમચી તેલ
  • 1/2 ચમચી મરચા પાઉડર
  • જરૂર મુજબહળદર
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 8 થી 10 કળી લસણ ની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પલાળેલી મગની દાળ સમારેલી પાલક અને લસણની પેસ્ટ લો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકો તેમાં લસણની પેસ્ટ નાખો લસણની પેસ્ટ સતડાઇ ગયા બાદ તેમાં હિંગ અને પલાળેલ મગની દાળ નાખો અને તેમાં થોડું પાણી નાખી અને જરૂર મુજબ નમક નાખી પાંચ મિનિટ સુધી ઢાંકીને ફુલ આ ચ પર ચડવા દો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લો હવે આપણી મગની દાળ ચઢી ગયેલી છે હવે તેમાં સમારેલી પાલક નાખો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરીથી ઢાંકણ ઢાંકી દો ને પ મિનિટ સુધી ચડવા દો હવે મગ અને પાલક બંને સારી રીતે બફાઈ ગયા છે હવે તેને સારી રીતે હલાવી લો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં હળદર મરચું ધાણાજીરૂ અને ગરમ મસાલો નાખો હવે સારી રીતે હલાવી લો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર જ આપણી મગ પાલક સબ્જી તો તેને સર્વ કરી લો

    મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર September 23, 2020 17:31

ટિપ્પણીઓ (2)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
September 23, 2020 19:45
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ પાલક શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  3. પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
  4. રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
  5. રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
  1. દુધીના પુડલા (Dudhi Na Pudla Recipe In Gujarati)
  2. ત્રિરંગી ઇડદા (Trirangi Idada Recipe In Gujarati)
  3. પાલક લસુણી (Palak Lasuni Recipe In Gujarati)
  4. વિએટનામીઝ વેજી ડૂબકી ચટણી(Nuoc Cham chay-Vietnamese Vegetarian Dipping Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close