દુધીના પુડલા (Dudhi Na Pudla Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

સાજે ડીનર માં ખુબ જ સરસ લાગે છે'.#GA4 #Week2

દુધીના પુડલા (Dudhi Na Pudla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સાજે ડીનર માં ખુબ જ સરસ લાગે છે'.#GA4 #Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૨૦૦ ગ્રામ ઢોકળા નો લોટ
  2. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  3. ૧ નંગ દુધી છીણેલી
  4. ૧ નંગડુંગળી
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીમીઠુ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧ ચમચી લીંબુ નો રસ
  10. જરૂર મુજબપાણી
  11. ૧ ચપટી હિંગ
  12. ૧ વાટકી દહીં
  13. ૧ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    લોટમાં દહીં ને પાણી નાખી લોટ પલાળવો.અડધો કલાક પછી તેમાં

  2. 2

    બધા મસાલા નાખી દો.તેમા ચમચી ગરમ તેલ નાખો.છીણેલી દુધી નાખો.

  3. 3

    તવા પર તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી થવા દો.ઢાકી દો.પછી તવેતાથી ફેરવી દો.તૈયાર છે પુડલા.

  4. 4

    પુડલા ચોંટે ના તે માટે તવા પર બટાકા નો ટુકડો ફેરવી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes