કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

ગરમ પાણી બ્રેડ બટેકા
જે લોકોને તીખું ખાવાનો શોખ હોય ને તીખું ખાઈ શકતા હોય એની માટે આ શિયાળાની સ્પેશ્યલ અને કંઈક અલગ જ ડીશ છે

ગરમ પાણી બ્રેડ બટેકા
જે લોકોને તીખું ખાવાનો શોખ હોય ને તીખું ખાઈ શકતા હોય એની માટે આ શિયાળાની સ્પેશ્યલ અને કંઈક અલગ જ ડીશ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2-3 સ્પૂનતેલ
  2. લીલું લસણ
  3. 2 સ્પૂનસીંગદાણા
  4. 2ટોસ્ટ
  5. 3-4સૂકા લાલ મરચાં
  6. 1ટામેટું
  7. 1 સ્પૂનતીખા નો ભૂકો
  8. લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. હળદર સ્વાદ અનુસાર
  11. ધાણાજીરૂ સ્વાદ અનુસાર
  12. હિંગ
  13. ગરમ મસાલો સ્વાદાનુસાર
  14. 4-5 કપપાણી
  15. 2 સ્પૂનલીંબુ નો રસ
  16. સર્વિંગ માટે
  17. પાવ
  18. જરૂર મુજબતીખા બટેકા
  19. જરૂર મુજબસમારેલી ડુંગળી
  20. જરૂર મુજબતીખા દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી એમાં સૂકા લાલ મરચાને ૩ થી ૪ કલાક માટે પલાળવી

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુકુ લસણ અને લીલા લસણ બંનેને નાંખી અને સાંતળી લો

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સીંગદાણા અને ટોચની મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને ભૂકો કરી લ્યો

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સૂકા લાલ મરચા, ટામેટા,આદુ,મરચાં ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ બનાવી લો

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ પેસ્ટને તેલમાં નાંખી અને સાંતળી લો સુકાઈ જાય એટલે માસીના ટોસ્ટ નો ભૂકો પણ નાંખી દેવો અને બરોબર મિક્સ કરી લેવું ગાથા નારે ધ્યાન રાખો

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં પાણી નાખી દો અને બધો જ મસાલો કરી દો.

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એને દસથી પંદર મિનિટ માટે ઉકળવા દો ગરમ પાણી

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે સવિન માટે એક પ્લેટમાં બ્રેડ પાઉં ના કટકા લ્યો અને બટેટા નાખી ઉપર આ ગરમ પાણી નાંખી ડુંગળી અને સિંગદાણા નાખી અને સર્વ કરો

    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બ્રેડ ચાટ (Bread Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
પર January 12, 2021 08:02
Ahmedabad

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 20, 2021 19:10
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
  2. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  3. ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
  4. વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
  5. ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
  1. મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
  2. ગળ્યો અને તીખો ખીચડો (Sweet and Spicy Khichdo Recipe In Gujarati)
  3. માંડવી ની ચીકી (Mandavi Chiki Recipe In Gujarti)
  4. દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14395136
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close