#GA4#WEEK20
સૌથી પહેલાં એક કથરોટ માં લોટ લઈ બધાં મસાલા ઉમેરી તેલ નું મોણ નાખીને મિક્સ કરો
ત્યાર બાદ પાણી થી લોટ બાંધો થોડી કઠણ કણક બાંધવી
લોટ ના નાના નાના લુવા કરીને રોટલી ની જેમ વણી લો હવે ગેસ પર એક લોઢી માં તેલ લગાવી બને બાજુ આછા ગુલાબી રંગ ના થયા ત્યાં સુધી શેકી ને સર્વ કરવા
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)