કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#GA4
#week20

#GA4
#week20

વધુ વાંચો

મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#GA4
#week20

#GA4
#week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1બાઉલ બાજરીનો લોટ
  2. 1બાઉલ જુવારનો લોટ
  3. 1બાઉલ મકાઈનો લોટ
  4. 1બાઉલ જવનો લોટ
  5. 1બાઉલ રાગીનો લોટ
  6. 1બાઉલ ચણા નો લોટ
  7. 1બાઉલ મેથીની ભાજી
  8. 1બાઉલ પાલખની ભાજી
  9. 1બાઉલ ધાણા
  10. 6-7મરચાં
  11. 1આદુનો ટુકડો
  12. 9-10કળી લસણ
  13. 1/2બાઉલ ટુકડો ગોળ
  14. મીઠું સંવાદ મુજબ
  15. 3 ચમચીતલ
  16. 1 ચમચીઅજમો
  17. 1ચસમચી હળદર
  18. 1બાઉલ દહીં
  19. તેલ
  20. પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક મિક્સરમાં આદુ,મરચાં, લસણની પેસ્ટ બનાવી દો.હવે પાલક, ધાણા અને મેથીને મિક્ષ કરી દો.અક પ્લેટમાં બધા લોટ લો.તેમાં આદુ,મરચાં, અને લસણની પેસ્ટ નાખો,તેમાં ધાણા, મેથી,અને પાલખને નાખો અને તેમાં અજમો,હળદર,તલ અને તેલનું મોહન નાખીને મિક્ષ કરો.

    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દહીં માં ગોળ નાખીને ગરમ કરો. જેથી ગોળ ઓગળી જાય.હવે તેનાથી લોટ બાંધી લો.તેને 30 મિનિટ રહેવા દો.

    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના લુવા કરી દો.હવે તેને વણી ને ધીમા તાપે તેલ મૂકીને શેકી લો.

    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા થેપલા ત્યાર કરી લો.તો ત્યાર છે. મલ્ટી ગ્રીન થેપલા.તેને ચા, દહીં, કે ચટણી,અથાણું સાથે કે સલાટ કે મન ભાવતી વસ્તુ સાથે સર્વ કરો.

    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર February 03, 2021 09:31
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
February 03, 2021 10:02
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  4. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  5. દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
  1. દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
  2. લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
  3. દૂધીના ખમણ ઢોકળા
  4. દૂધી ની રોટલી (Dudhi Rotli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close