કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#WEEK21
Bottle guard
દૂધીના મુઠિયા

#GA4
#WEEK21
Bottle guard
દૂધીના મુઠિયા

વધુ વાંચો

દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#WEEK21
Bottle guard
દૂધીના મુઠિયા

#GA4
#WEEK21
Bottle guard
દૂધીના મુઠિયા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  • ⬇️ મુઠિયા માટે
  • 1બાઉલ બાજરા નો લોટ
  • 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  • 1/2 વાટકી ચણા નો લોટ
  • 1બાઉલ છીણેલી દૂધી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણજીરું
  • 1 ચમચીલસણ વાળું મરચું
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1/4 ચમચીસાજી ના ફૂલ
  • 1 નંગલીંબુનો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • ⬇️ મુઠિયા વઘારવા માટે
  • 2ચમચા તેલ
  • 1/2 ટી સ્પૂનરાઇ
  • 1/4 ટી સ્પૂનજીરું
  • 2 ચમચીતલ
  • 8-10 નંગમેથી દાણા
  • 2 નંગલીલાં મરચાં
  • 8-10મીઠા લીમડાના પાન
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીખાંડ
  • 1 નંગલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ મિક્સ કરી તેમાં બધા મસાલા નાખી, લસણ વાળું મરચું નાંખી તેમાં તેલ નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં સાજી ના ફૂલ નાખી ઉપર લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.

    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છીણેલી દૂધી નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી મુઠિયા નો લોટ બાંધી લો. બાંધેલા લોટ માંથી મુઠિયા વાળી લઈ સ્ટીમર માં મુકી સ્ટીમ કરી લેવા. 20 મિનિટ સુધી સ્ટીમ થવા દેવા.

    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મુઠિયા થઇ જાય પછી થોડા ઠંડા થાવા દેવા પછી તેને મિડિયમ સાઇઝ ના કટકા કરી લો. લીલાં મરચાં ને જીણા સુધારી લેવા. હવે એક વાસણ માં તેલ લઇ ગરમ કરી તેમાં રાઇ, જીરું, મેથી દાણા, તલ અને હીંગ નાખી લીલાં મરચાં અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી તેમાં મુઠિયા નાખી લાલ મરચું, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. તૈયાર છે ગરમાગરમ દૂધીના મુઠિયા.

    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર February 03, 2021 10:00
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Poonam Shah
Poonam Shah @poonam
February 07, 2021 08:16
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  4. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  5. દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
  1. દૂધીના ખમણ ઢોકળા
  2. દૂધી ની રોટલી (Dudhi Rotli Recipe in Gujarati)
  3. હાંડવો (Handvo Recipe in Gujarati)
  4. વેજ નાચોસ વીથ ચીઝી ડીપ (Veg Nachos Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529700
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close