કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવો (Handvo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડવો (Handvo Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#GA4
#week21
#bottelgourd
હાંડવો એ મિક્સ દાળ અને ચોખા માંથી બંને છે.જેમાં વેજીટેબલ અને મસાલા ઉમેરી બનાવા માં આવે છે.અહી મેં હાંડવાપોટ વગર કઢાઈ માં બનાવ્યો છે.તેને તમે સવારે નાસ્તા કે ડિનર માં પણ લઇ શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4 વાટકીહાંડવા નો લોટ
  2. 1 નાનો કપછીણેલી દુઘી
  3. 1 નાનો કપછીણેલું ગાજર
  4. 1નાનો સમારેલો કેપ્સિકમ
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીમરચા પાઉડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. છાશ + પાણી પલાળવા માટે
  10. તેલ વગાર માટે
  11. 1/2ચમચી રાઇ
  12. તલ
  13. 1/2નાની વાટકીશીંગ નો ભુકો
  14. સવિઁગ માટે
  15. લીલી ચટણી
  16. ટામેટા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સોથી પેલા હાંડવા ના લોટ ને છાશ અને જરુર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો.તેને 6-8 કલાક આથો આવવા દેવો.

  2. 2

    હવે તેમાં છીણેલું દુઘી,ગાજર,કેપ્સિકમ,આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં હળદર,મરચુ,મીઠુ,ખાંડ ઉમેરી મિક્સ કરો.હવે પેન માં તેલ મુકી રાઇ નાંખી તલ ઉમેરો.

    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાઇ તતડે એટલે તલ ઉમેરી તેમાં2 ચમચા હાંડવા બેટર ઉમેરો.ઉપર થી શીંગ ઉમેરી ઘીમાં તાપેસીજવા દો.

    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે હાંડવા ને તાવીથા વડે બીજી બાજુ ફેરવી દો.બંને બાજુ બા્ઉન શેકી લો.

    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આમ બઘા હાંડવા બનાવી લો.ગરમા ગરમ લીલી ચટણી અને સોસ સાથે સવઁ કરો.

    હાંડવો (Handvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર February 03, 2021 10:14
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 21, 2021 15:40
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
  2. મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
  3. ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)
  4. ગાર્લિક નાન (Garlic Naan Recipe in Gujarati)
  5. દૂધી અને સાબુદાણા ની ખીર (Dudhi Sabudana Kheer Recipe in Gujarati)
  1. દૂધી ની રોટલી (Dudhi Rotli Recipe in Gujarati)
  2. દૂધીના મુઠિયા(Dudhi Muthiya Recipe in Gujarati)
  3. વેજ નાચોસ વીથ ચીઝી ડીપ (Veg Nachos Recipe in Gujarati)
  4. સમોસા (Samosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close