રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટાને બાફવા મૂકો. બટાકા બફાઈ જાય એટલે તેને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપો. હવે એક બાઉલમાં બટાકાને ખમણી લો.
- 2
હવે તેમાં લીલા મરચા આદુ ની પેસ્ટ,હિંગ,હળદર,મરચું,ચાટ મસાલો,ગરમ મસાલો,મીઠું,ખાંડ, લીંબુનો રસ,જીરુ પાઉડર,પૌવા, કોથમીર નાખી હલાવી લો.
- 3
થોડું લોટ જેવું થવું જોઈએ. હાથ પણ તે લગાડી આ મિશ્રણને લંબગોળ શેપ આપી દો. હવે એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર માં થોડું પાણી નાખીને સલરી બનાવી લો
- 4
હવે રોલને સલરીમા કોર્ટ કરી વર્મિસીલી મા કોર્ટ કરી પંદરથી વીસ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા દો.
- 5
હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રોલને તળી લો. બંને બાજુથી થોડા ક્રિસ્પી થવા જોઈએ. હવે આ સેવ રોલ ને તમે green chutney અથવા તો રેડ ચટણી સાથે સર્વ કરી શકો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533562














ટિપ્પણીઓ (6)