કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)

#EB
#week_3
#cookpad_gu
#cookpadindia
મેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.
કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.
કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.
માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.
ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.
કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.
તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.
બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ માં પનીર ને ક્રમ્બલ કરી હથેળી થી મસળી લઈ એમાં રવો, બેકીંગ પાઉડર ઉમેરી ફરીથી મસળી ને સોફ્ટ કરવું. ત્યારબાદ એમાં મોળો માવો, મેંદો ઉમેરી બધું બરાબર મિક્સ કરી ૫ મિનીટ હથેળી થી મસળી ને સોફ્ટ કરવું.
- 2
એક તપેલી માં ખાંડ, પાણી લઈ ખાંડ પીગળે ત્યાં સુધી ઉકાળી ચાષણી તૈયાર કરવી. બહુ થીક તાર બને એવી ની કરવી. ખાલી આંગળી અંગૂઠા વચ્ચે ચોંટવી જોઈએ. ગેસ બંધ કરી સાઇડ માં મૂકવી.
- 3
એક બાઉલ માં ચારોળી, કાજૂ - બદામ(chopped), ઇલાયચી પાઉડર, ખાંડ, માવા વાળુ મિક્સ ૨ ટેબલ સ્પૂન, કેસર, ફૂડ કલર બધું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું.
- 4
માવા ને હાથ માં લઇ ગોળ બનાવી પ્રેસ કરી વચ્ચે ગ્રીન સ્ટફિંગ મૂકી કવર કરી ને ક્રેક વગર નાં જામુન ફ્રાય કરવા રેડી કરવા.
- 5
એક પેણી માં ઘી લઈ ગરમ થયું કે નહીં એ તપાસવું. ઘી ગરમ થાય એટલે મધ્યમ ગેસ પર બધા જામુન ને કાળા થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા અને ચાશની માં ડીપ કરવા.
- 6
૨-૩ કલાક પછી ચાંદી ની વર્ક લગાવી પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઠંડા ઠંડા સર્વ કરવા.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)