કુંભણીયા ભજીયાં.(Kumbhaniya Bhajiya Recipe in Gujarati)

#WK3
Post 2
ગુજરાત ના સુરત માં શિયાળામાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે કુંભણીયા ભજીયાં.જેમાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.ભજીયાં સાથે કાંદા,લીબું અને છાશ સર્વ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કુંભણીયા ભજીયાં.(Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3
Post 2
ગુજરાત ના સુરત માં શિયાળામાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે કુંભણીયા ભજીયાં.જેમાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.ભજીયાં સાથે કાંદા,લીબું અને છાશ સર્વ થાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Steps
- 1
સૌ પ્રથમ કોથમીર,લીલું લસણ,મોળા મરચાં સાફ કરી ઝીણાં સમારી લેવા.એક બાઉલમાં કોથમીર,લીલું લસણ,મોળા મરચાં લેવા.તેમા આદુ ની છીણ અને લીબું નો રસ નાખો.
- 2
થોડો થોડો લોટ ઉમેરી મિક્સ કરો.ભજીયાં ના લોટ માં થોડું પાણી ઉમેરી લોટ સરખો કરો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો.હાથ વડે અનિયમિત આકાર ના ભજીયાં તેલ માં મૂકો.મધ્યમ તાપે બધા તળી લેવા.ડીશમાં ભજીયાં સાથે કાંદા,લીબું અને છાશ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Assam-Style Labra (Mixed Vegetable)
Namrata sarmah
-

Jigisha Modi
-

Healthy Tricolour Paneer & Veggie Bread Pockets 🧡🤍💚
Rosalyn John
-

Vermicelli(Seviyan)veg pancake
Laju Gehani
-

Kulsoom Bukhari
-

Deepa Rupani
-

Masinde6473
-

Suchitra S(Radhika S)
-

Zafrani Shemoier Payesh (Saffron Vermicelli Kheer)
Swati Ganguly Chatterjee
-

Ryan N Lisa
-

Bella Green.
-

Reyhane.k
-

Ryan N Lisa
-

Pork chops with tomatoes and onions and jalapenos
Bella Green.
-

Pranjal Kotkar
-

Sadaf Siddiqui
-

Reyhane.k
-

Madhumita Bishnu
-

Monika Jain
-

DIMA'S DELIGHT
-

Maureen Kibiru
-

Suchitra S(Radhika S)
-

Sudipa Gope
















Comments (14)