કેસર દૂધપાક.(Kesar Dudhpak Recipe in Gujarati)

#SSR
#Cookpadindia
#Cookpadgujarati
હિન્દુ ધર્મની પ્રણાલિકા મુજબ શ્રાધ્ધ ના મહિના માં પિત્તૃઓ ની શાંતિ અને તર્પણ કરી બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તે રસોઈ માં ખાસ દૂધપાક ( ખીર) અને પુરી બને છે.
કેસર દૂધપાક.(Kesar Dudhpak Recipe in Gujarati)
#SSR
#Cookpadindia
#Cookpadgujarati
હિન્દુ ધર્મની પ્રણાલિકા મુજબ શ્રાધ્ધ ના મહિના માં પિત્તૃઓ ની શાંતિ અને તર્પણ કરી બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તે રસોઈ માં ખાસ દૂધપાક ( ખીર) અને પુરી બને છે.
Steps
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો. બે ચમચી દૂધમાં કેસર પલાળી રાખો. ચોખા ધોઈને તેમાં ઘી નાખીને મિક્સ કરો.
- 2
દૂધ ઊકળે એટલે તેમાં ચોખા નાખી હલાવતા રહો. ચોખા ચડી જાય એટલે ખાંડ અને જાયફળ પાઉડર નાખો. થોડા બદામ પિસ્તા અને ચારોળી ઉમેરો.કેસર વાળું દૂધ ઉમેરો.
- 3
દસ મિનિટ ધીમા તાપે ઉકાળો. નીચે ઉતારી તેમાં બદામ પિસ્તા કતરણ અને ચારોળી નાખો. કેસર ઈલાયચી સીરપ નાખી મિકસ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Yadnya Desai
-

Debbie's Chicken Caesar Pasta Salad
Cluelesskitty
-

Aunty Eiko's international cuisine experience
-

Gary Waite
-

subha suresh
-

Honeycomb (Cow Stomach & Intestine) Tripe Stew/Curry
umuhire pacific
-

subha suresh
-

Laju Gehani
-

Dawnann68s
-

Lance Wilson
-

Taylor Topp Comacho
-

Dan Flynn
-

fenway
-

Sussy Baka
-

Krishna Biswas
-

Amanda Manyolofa
-

Kavita Ns
-

Shivani Varshney
-

Fried Egg Garnished with Fresh Vegetables
Josepha Roland
-

yours lovingly FOOD
-

Pragya Sharma
-

Umme Yousuf



















Comments (17)