ગુજરાતી દાળ (ખાટી મીઠી દાળ)
Steps
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ ને પલાળી રાખો દાળ માં સમારેલુ ટામેટુ નાંખી બાફી લો
- 2
દાળ બફાય જાય એટલે દાળ માં પાણી નાખીને વલોવી લો હવે દાળ માં હળદર લાલ મરચું પાવડર ઘાણાજીરુ મીઠું મેથી નો મસાલો
- 3
લીબું નીચોવી દાળ ગોંળ લીમડા ના પાન કોથમીર નાંખી દાળ ને ઉકળવા દો
- 4
દાળ ઉકળી જાય એટલે વઘારીયા માં તેલ નાંખી તેમાં રાઇજીરુ ઉમેરી વઘાર થઈ જાય એટલે તેમાં લાલમરચું પાવડર મેથી નો મસાલો હીંગ નાંખી વઘાર થઈ જાય દાળ ઉમેરી દાળ ઉકળવા દો
- 5
તો તૈયાર છે ગુજરાતી ખાટીમીઠી દાળ
Similar Recipes
More Recipes
-

Pinkblanket's Kitchen
-

Keshma Raichura
-

Keshma Raichura
-

Hetal Poonjani
-

Vidyutaa Kashyap
-

Sampada Shrungarpure
-

Bethica Das
-

Karaage Japanese fried chicken
Curt March
-

Rae Allen
-

A-Bomb
-

Isabellebonita -

Fried plantain,yam with scrambled eggs
kimans Catering & Global Concept
-

LeAnn -

LeAnn -

Sami Saqib
-

Euphoria’s spot
-

Euphoria’s spot
-

Kiran Asghar
-

Plain Butter Cake for pastries
Wajiha Zafar
https://cookpad.wasmer.app/us/recipes/16522982





















Comments (2)