થેપલા
ગુજરાતમાં ખૂબ જ ફેમસ એવા થેપલા.
#cookpadindia
#cookpadgujarati
થેપલા
ગુજરાતમાં ખૂબ જ ફેમસ એવા થેપલા.
#cookpadindia
#cookpadgujarati
Steps
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ,બાજરીનો લોટ તથા ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં સ્વાદઅનુસાર હળદર, મીઠું, ધાણાજીરુ પાવડર સ્વાદ અનુસાર ઉમેરો. ત્યારબાદ તેમાં મરચાની ઝીણી કટકી,મેથી,ધાણાભાજી,તલ તથા બે મોટી ચમચી તેલ ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી ઉપરથી એક ચમચી તેલ ઉમેરી લોટને મસળી લો.
- 3
ત્યારબાદ લોટમાંથી લુવા બનાવી લો. ત્યારબાદ તેમાંથી ગોળ થેપલા વણી લો.
- 4
ત્યારબાદ એક પેન મૂકી ધીમા ગેસ પર થેપલાને શેકવા.બંને બાજુ થોડું થોડું તેલ ઉમેરતું જવું અને થેપલાને શેકાવા દેવા. બંને બાજુ થેપલા શેકાઈ ગયા બાદ થેપલા ને પેનમાંથી નીકાળી સર્વ કરવા.
- 5
તૈયાર છે થેપલા.
Similar Recipes
More Recipes
-

Fee marie
-

Crumbs & Chaos
-

Hadiza Ado Bello
-

Lubna’s Kitchen
-

Tasty Veg Cooking
-

Supriya Devkar
-

Vedangi Kokate
-

Diet biscuits with custard flavour 🫓 🫓
Kulsoom Bukhari
-

Nutan Shah
-

Ready to paint Christmas Ornaments
Smiley_blu3
-

Chantale Barner
-

Ring Liver Sausage with Eggs and Toast
Devilsnew
-

Andrew Simmons -

Andrew Simmons -

Deval maulik trivedi
-

Sudipa Gope
-

Lady Galactose
-

Tricolor Rice with Vegetable Raita
Dr Vidyashree
-

Pinal changela -

Utiya Bello
-

Somi Ali
-

Utiya Bello
















Comments