ચાપડી
Pinal changela @Pinal_changela247
તાવા, ઊંધિયા તથા ભરેલા શાકમાં ચોળીને ખવાતી ચાપડી
#cookpadindia
#cookpadgujarati
ચાપડી
તાવા, ઊંધિયા તથા ભરેલા શાકમાં ચોળીને ખવાતી ચાપડી
#cookpadindia
#cookpadgujarati
Steps
- 1
સૌપ્રથમ ચાર વાટકા ભાખરીનો જાડો લોટ લો. ત્યારબાદ તેમાં આખું જીરું સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.ત્યારબાદ તેમાં બે મોટા ચમચા તેલ ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે થોડું ગરમ પાણી ઉમેરતા જાવ અને એકદમ કઠણ લોટની હાથથી જાડી ગોળ ચાપડી તૈયાર કરવી.
- 3
ત્યારબાદ એક પેનમાં મીડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ આવી ગયા બાદ ધીમા ગેસ પર લાઈટ પિન્ક બને ત્યાં સુધી ચાપડી ને તળવી.
- 4
તૈયાર છે ચાપડી જેને ઊંધિયા,તાવા તથા ભરેલા શાક સાથે સર્વ કરી શકે.
Similar Recipes
More Recipes
-

Heenaba jadeja
-

Jibita Khanna
-

Chocolate Peanut Butter Cookies
Sonya Bankester
-

Ragi Pakoda / Bhajia - New Style Snacks Recipe
Sudha Agrawal
-

ifuchi
-

Sonya Bankester
-

Daxa Parmar
-

Soumini Bhattacherjee
-

Madhvi Srivastava
-

Kshama's Kitchen
-

Ready to paint Christmas Ornaments
Smiley_blu3
-

Chantale Barner
-

Ring Liver Sausage with Eggs and Toast
Devilsnew
-

Andrew Simmons -

Dolly Kachhwani
-

Pragati Hakim
-

Dr.Madhumita Mishra
-

Hania Hameed
-

Sudipa Gope
-

Dolly Kachhwani
-

asma syed
-

Madhumita Bishnu
-

Mufeadah Sambo
-

Epseeta Panigrahi
https://cookpad.wasmer.app/us/recipes/16637038










Comments