મસાલેદાર ટેસ્ટી ગાજર મરચા નું અથાણું

#Let 's Cooksnap
#Cooksnsp
#Cookpad
#Cookpadgujatati
#Cookpadindia
શિયાળામાં ગાજર મરચા આમળા ખૂબ જ મળે છે અને તેના ખૂબ જ ટેસ્ટી અથાણા બને છે તેનાથી આપણા ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે આજે મારા ઓથર ની રેસીપી બનાવી કુકનેપ્સ કરેલું છે
મસાલેદાર ટેસ્ટી ગાજર મરચા નું અથાણું
#Let 's Cooksnap
#Cooksnsp
#Cookpad
#Cookpadgujatati
#Cookpadindia
શિયાળામાં ગાજર મરચા આમળા ખૂબ જ મળે છે અને તેના ખૂબ જ ટેસ્ટી અથાણા બને છે તેનાથી આપણા ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે આજે મારા ઓથર ની રેસીપી બનાવી કુકનેપ્સ કરેલું છે
Steps
- 1
સૌપ્રથમ દોઢસો ગ્રામ મરચા 150 ગ્રામ ગાજર લેવા બંનેને ધોઈને સાફ કરવા ગાજરની છાલ ઉતારી લાંબી ચીરી કરવી અને મરચામાં પણ વચ્ચે ચપ્પુ વડે કાપો મૂકીને સમારવા
- 2
ત્યારબાદ ગાજરમાં એક ચમચી હળદર અને બે ચમચી મીઠું નાખી અને રાખવા તેવી રીતે મરચામાં પણ એક ચમચી હળદર અને બે ચમચી મીઠું રાખીને થોડીવાર રાખી મૂકવા ત્યારબાદ એક થાળીમાં રાઈના કુરિયા લેવા તેને ફરતે અધકચરી ખાંડેલી વરીયાળી મૂકો બે થી ત્રણ ચમચી મીઠું નાખવું એક ચમચી હિંગ નાખવી એક ચમચી હળદર નાખો
- 3
ત્યારબાદ તેલને એકદમ ગરમ કરવું અને આ મસાલામાં રેડવું જેથી રાઈના કુરિયા અને વરીયાળી ને મીઠું બધું સંતળાઈ જશે ને એકદમ સુગંધ આવશે પછી તેને થોડીવાર ઠંડુ પડવા દો. ત્યારબાદ ગાજરમાં મસાલો ભેળવો
- 4
ત્યારબાદ મરચામાં પણ મસાલો ભેળવો અને અંદર મસાલો નાખો. ત્યારબાદ એક ડીશમાં ગાજર અને મરચા બંને મિક્સ કરી તેની ઉપર મસાલો નાખો તેના ઉપર બે ચમચી લીંબુનો રસ નાખવો. આમ આપણું ટેસ્ટી સ્વાદિષ્ટ ગાજર મરચા નું અથાણું તૈયાર થશે જેને ભોજન સાથે ખાવાથી તેનો સ્વાદ અનેરો આવે છે અને સ્વાદમાં વધારો થાય છે આમ આપણું ટેસ્ટી સ્વાદિષ્ટ ગાજર મરચા નું અથાણું તૈયાર થશે જેનો ભોજન સાથે સ્વાદ કંઈક ઓર જ આવે છે બે ગુણા સ્વાદમાં વધારો કરે છે
- 5
Similar Recipes
More Recipes
-

Traditional Moong-Urad daal pakode
Devesh Bharadwaj
-

High-protein pea, spinach & walnut pesto pasta
Mark Baldwin
-

Rita Talukdar Adak
-

Darshana Patel
-

Kumkumdixitd -

Perfect Chocolate Chip Marshmallow Cookies
Hope Brincat
-

Pink White Chocolate Chip Cookies
Hope Brincat
-

Red Velvet Cookies with White Chocolate Chips
Hope Brincat
-

Makhana Kheer (with Nolen Gur)
Jibita Khanna
-

Easy-to-Bake Irish Style Soda Bread with Oat Flour
marimac's Quest for Flavour
-

stephcinn
-

Rae Allen
-

Mariko Vegan
-

California Farm Sausage, Egg and Cheese Breakfast
Hobby Horseman
-

Purvi Modi
-

vandana
-

વઢવાણી મરચા નું લિજ્જતદાર ટેસ્ટી અથાણું
Ramaben Joshi
-

ChinnysCakz and Confectioneries
-

Ankita Kapil Varshney
-

Uzma Syed
-

Vegetables noodles spring rolls
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Jowar paratha 😋 (sorghum millet paratha)
Jyoti Prakash Assudani
-

Sudipa Gope




















Comments (2)