#LSR બટાકાનુ શાક(વરા નું શાક)

કોઈ પણ લગ્ન પ્રસંગ મા વરાનું શાક બનતુ હોય છે.ચાલો જોઈએ રેસીપી.
#LSR બટાકાનુ શાક(વરા નું શાક)
કોઈ પણ લગ્ન પ્રસંગ મા વરાનું શાક બનતુ હોય છે.ચાલો જોઈએ રેસીપી.
Steps
- 1
સૌ પ્રથમ બાઉલમા બટેટા સમારી પાણી નાખી રાખી દો.આમલીને નવસેકા પાણીમા પલાળી દો.ચણા ના લોટમા પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી લો.
- 2
એક કડાઈ માં તેલ મુકી રાઈ જીરુ હિંગ અને ખડા મસાલાનો વઘાર કરો અને પાણી ઉમેરી કેરેમલાઇઝ રસ કરવા માટે એક ચમચી ખાંડ મિક્સ કરો.હળદર, મરચુ, મીઠુ,અને ગરમ મસાલો ઉમેરો..
- 3
તેમા બટેટા ઉમેરી ઢાંકણ ઢાકી બટેટા ચડવા દો..7 થી 8 મિનિટ બાદ બટેટા ચડી ગયા બાદ ગોળ અને આમલી ને મસળી ઉમેરી દો..ત્યારબાદ અચાર મસાલો ઉમેરી અને 5 મિનિટ ઢાકણ ઢાંકી એકરસ થવા દો.સર્વિગ બાઉલ માં લઈ લીલા લસણ થી ગાર્નિશ કરો..તો તૈયાર છે વરા નું શાક...
Similar Recipes
More Recipes
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

10 Minutes Nutritional Salsa 🥗
Anoli Vinchhi
-

Susmita Patnaik
-

Leftover Japanese rice in sushi
Madhumita Bishnu
-

Deepa Rupani
-

Heenaba jadeja
-

Sampada Shrungarpure
-

लोकी, तुरेई,बैंगन,...हेल्दी पिज्जा
Prachi Maheshwari
-

Beena Radia
-

⚡Welderwoman⚡
-

bibi
-

Taylor Topp Comacho
-

Spicy Kenyan wet fry beef liver 🇰🇪🌶️
QueenMel👸🏿
-

Chicken Mince with fresh green peas
Zahra Shaikh
-

bibi
-

Taylor Topp Comacho
-

Ummee's Kitchen 😋
-

Prajakta Patil
-

ZMA
-

Renu Pandey
-

Sudipa Gope
-

Romika










Comments