સ્વાદિષ્ટ ટેસ્ટી પોટેટો બાઈટસ

#Let' s cooksnap
#Cooksnap
#Breakfast recipient
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
સ્વાદિષ્ટ ટેસ્ટી પોટેટો બાઈટસ
#Let' s cooksnap
#Cooksnap
#Breakfast recipient
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ 500 ગ્રામ બટેટા લેવા તેને ધોઈને કુકરમાં બાફી લેવા
- 2
ત્યારબાદ બટેટાને બાફીને છીણી લેવા પછી બાફેલા બટેટા માં એક ચમચી મીઠું નાખવું એક ચમચી મરી પાઉડર નાખો એક ચમચી ચીલી ફ્લેક્સ નાખવા એક ચમચી મિક્સ હર્બ નાખવા બે ચમચી કોથમીર નાખવી બે ચમચી ચીજ ખમણીને નાખવું ત્યારબાદ ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખવો આમ આ બધી વસ્તુઓ બટેટના મિશ્રણમાં મિક્સ કરી બાઇટ્સ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરવું
- 3
ત્યારબાદ આ મિશ્રણમાં એક લુવા જેટલો ભાગ લઈ તેના બાઇટ્સ બનાવવા પછી એક લોયામાં તેલ લઈને તેને ધીમે ધીમે તાપે બ્રાઉન કલરના તળવા ત્યારબાદ એક સર્વિંગ બાઉલમાં કાઢવા ખજૂર આમલીની ચટણી અને મસાલાવાળા દહીં સાથે સર્વ કરવા
- 4
ત્યારબાદ ક્રિસ્પી ટેસ્ટી પોટેટો બાઇટ્સને એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર મરચાથી ડેકોરેટ કરી ખજૂર આમલીની ચટણી અને મસાલે યુક્ત દહીં સાથે સર્વ કરવા આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો સ્વાદ લાગે છે
- 5
Similar Recipes
More Recipes
-

Easy Summer Breakfast Egg Skillet
Mad Cook
-

Mad Cook
-

Archana Agrawal
-

Pragati Hakim
-

Nutan Shah
-

Crispy Rajgira Puris with a Dollop of Shrikhand
Bina Samir Telivala
-

Brad's Curry Mustard Green Rolls
wingmaster835
-

Nichole
-

Creamy Bacon 🥓 and Spaghetti 🍝
Crock Pot Girl 🤡
-

Joylynn Tan
-

Joylynn Tan
-

Meme
-

Shivani gori
-

Hoàng Nga
-

Dolly Kachhwani
-

Strawberry Topped Cheesecake Muffins
Vanessa Parker
-

Swati Keshri 👩🍳
-

Sudipa Gope
-

bello nasiru bello -

Gary Waite
-

Hiroko Liston
-

Minced Meat & Veggies with Teriyaki Sauce
Hiroko Liston





















Comments