પાઈનેપલ રાયતું

અ ટ્રોપીકલ અકંપનીમેન્ટ . સ્વીટ -સાવર - સોલ્ટી ફ્રુટી ટેસ્ટ આ રાયતા ને ટંગ - ટીકલીંગ બનાવે છે.
પાઈનેપલ રાયતું, છોલે - પુરી નો સહુથી સરસ સાથીદાર છે. ઠંડું - ઠંડુ ખાટું - મીઠું રાયતું અને ગરમાગરમ છોલે પુરી ,કોઈ પણ પાર્ટી માં રંગત લાવે છે.
Cooksnap
@ Jigisha Modi

Steps
- 1
પાઈનેપલ ને સમારીને સાઈડ પર રાખવું.
- 2
દહીં ને whisk કરી અંદર પાઈનેપલ ના ઝીણા ટુકડા, શેકેલું જીરું, સાકર (ઓપ્શનલ), સંચળ અને મીઠું નાખી મિક્સ કરવું. 1 કલાક ચીલ્ડ કરવા મુકવું. પછી ફુદીના ના પાન થી ગારનીશ કરી સર્વ કરવું.
- 3
નોટ : પાઈનેપલ માં એસીડ કંન્ટેન્ટ વધારે હોય છે જેથી દહીં માં રીએક્શન થાય એટલે ટીન પાઈનેપલ વાપરવું હીતાવહ છે.
Similar Recipes
More Recipes
-

Preserved Lemon & Herb Yoghurt Sauce
Maya’s Wine Bar & Kitchen
-

pinal Patel
-

Rita Talukdar Adak
-

Bengal currant murabba (karonda)
Pragati Hakim
-

Supriya Devkar
-

Aunty Eiko's international cuisine experience
-

Sarvat Hanif
-

Swaminathan.V
-

Sarvat Hanif
-

Slow Cooker Sweet Teriyaki Chicken
Kyle Koshman
-

Taylor Topp Comacho
-

Slow Cooker Pork Roast & Gravy
Kyle Koshman
-

Hobby Horseman
-

Eggless Savory Vermicelli Waffles
Madhu Bindra
-

Sakshi Nillawar
-

Vidyutaa Kashyap
-

Namrata Bhogade
-

Dr.Madhumita Mishra
-

Pradnya Khadpekar
-

Shah Anupama
-

Shah Anupama

Comments (5)