ઈન્ડિયન વોટરમેલન મીન્ટી મોઈતો મોકટેલ ----- પાર્ટી ડ્રીંક

#SSM
આ મોકટેલ બનાવાનું બહુજ સરળ છે અને સમર પાર્ટી માં હમેશાં હીટ જ પુરવાર થાય છે. મોસમ ને અનુરૂપ આ લાલ-લીલું ફળ પાણી થી ભરપુર છે. આવા સ્વીટ ટેસ્ટવાળા ફળ નો કેવી રીતે કોઈ ઈન્કાર કરી શકે.... અને એ પણ મોકટેલ ના રુપ માં......???

Steps
- 1
એક ટોલ સરવિંગ ગ્લાસ માં 1/2 કપ વોટરમેલન ના ટુકડા, 10 ફુદીના ના પાન, 1 ટી સ્પૂન લીંબુ નો રસ, 11/2 ટે સ્પૂન બુરુ સાકર, ચપટી મીઠું નાંખી ને muddle કરવું.
- 2
બરાબર મિક્ષણ અધકચરું થઈ જાય પછી ઉપર 1 / 2 કપ Sprite પોર કરી, 6 આઈસ કુયુબસ નાંખી, 1-2 મીનીટ સ્ટરર થી સ્ટર કરી, તરતજ સર્વ કરવું.
- 3
આવીજ રીતે બીજો ગ્લાસ તૈયાર કરવો અને તરતજ સર્વ કરવો.
Similar Recipes
More Recipes
-

Chaz
-

Barnali Debdas
-

pinal Patel
-

Spaghetti alla Carbonara Autentica | Cream-Free, Roman-Style
Gaetano Spampinato
-

Shree Hazra Das
-

Namrata sarmah
-

NEEMA AGRAWAL
-

Bina Anjaria
-

White Cheddar Mac N Cheese with Chicken & Kale
Autumn Farmer
-

Chocolate Scones | Chocolate Chip Cocoa Scones
Fumie's Recipe
-

Ruhu Fish Curry | The Pice Hotel Style | Flavours of North Kolkata
TheStrollingFoodie
-

Surhaan Tahir Wafai
-

Marium Wasim
-

👑ADV. POOJA🤴 RAJVANSHI ⚖
-

Mike Sidney
-

Malkia Kivuyo
-

Larry Huber
-

Dolly Kachhwani
-

Jhansi
-

Kancha Aam diye Tok Dal (Raw Mango in Masoor Dal)
Madhumita Bishnu

Comments (7)