હરાભરા કબાબ
હરા ભરા કબાબ
Steps
- 1
સૌપ્રથમ વટાણા, ફણસી,પા બોઇલ કરી લો.બેસન ને શેકી લો.
- 2
પાલક ને બાફી ને પાણી દબાવી ને કાઢી લો. પેનમાં ઘી મૂકી ને પાલક સોતે કરી લો. તેમાં લીલાં મરચા, વટાણા ફણસી કોથમીર નાખી ને ઠંડું થાય એટલે મીક્ષરમાં પીસી લો. તેમાં બેસન આમચૂર મીઠું અને બટાટા મીક્સ કરી દો.
- 3
તેના નાના નાના બોલ્સ બનાવી વચ્ચે ચીઝ મૂકીને કબાબ નો આકાર આપી દો.
- 4
પેનમાં ઘી કે તેલ માં ડીપ ફ્રાય કે સેલો ફાય કરી લો. તેને ફુદીના ચટણી ને કેચપ કે મેયોનીસ ડીપ સાથે સર્વ કરો. અને હા કબાબ પર ચાટ મસાલો ભભરાવવા નું નો ભુલતા હો પાછું. મેં આ ખાસ આપણી માતૃભાષા માં રીત લખી છે કારણ કે આપણે ગુજરાતી છીએ.તો સૌ પ્રેમ થી બનાવ જો વાનગી હો અને ખવડાવી ને રાજી રાજી થાજો. જય જલારામ.
Similar Recipes
More Recipes
-

Shobha Deshmukh
-

Garima Mayur Mangwani -

Soumini Bhattacherjee
-

jaysongeisler -

Lychee Smoothie (Lychee Smoothie)
Daxa Parmar
-

Jowar Poha Chivda Mixture (Zero Oil)
Muniswari.G
-

Radhika Shaparia
-

Shradha Nema (foodgazin')
-

Rachana Sagala
-

Vedangi Kokate
-

Sonia
-

Sheik's Gourmet Pizza: Cajun Chicken Alfredo Pizza
The Sheik (Curtis David)
-

Hadisa Tabassum
-

jenannabananna -

Ruchi Sharma
-

Rita Mehta ( Super chef )
-

Spicy Veg Sparrows with herbs and garlic powder
Khyati Dhaval Chauhan
-

Kezzy Gachihi #KezzyBaker
-

'Better than it looks' Split pea and ham soup
DragonsNeedToEat
-

Black pepper and curry leaves chicken
Sanchita Das
-

Umbreen Musa
-

Bhumika Gandhi
-

jenannabananna









Comments